શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ


સંક્ષિપ્ત પરિચય

શ્રીમતિ અંજલીબેન રૂપાણી

ચેરમેન · શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ

શ્રીમતિ અંજલીબેન રૂપાણી

શ્રીમતિ અંજલીબેન રૂપાણી

ચેરમેન
પૂર્ણ નામ શ્રીમતિ અંજલીબેન રૂપાણી
હોદ્દો ચેરમેન
શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના સ્થાપક સભ્યોમાંના એક.

સમાજસેવિકા અને શિક્ષણપ્રેમી

સામાજિક કારકિર્દી

૦૧

ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત.

૦૨

મહિલા સશક્તિકરણ અને સ્વરોજગાર માટે વિવિધ પ્રોજેક્ટ્સનું માર્ગદર્શન.

૦૩

સમાજના વંચિત વર્ગના પરિવારો માટે આરોગ્ય, શિક્ષણ અને જીવન કૌશલ્ય આધારિત સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન.

૦૪

રાજકોટમાં વિવિધ સામાજિક અને માનવતાવાદી પ્રકલ્પોના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવી છે.

મુખ્ય કાર્યક્ષેત્ર

૦૧

બાળકોનું શિક્ષણ અને સર્વાંગી વિકાસChild Education & Development

૦૨

મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારWomen Empowerment

૦૩

આરોગ્ય સેવા અને મેડિકલ પ્રોજેક્ટ્સHealth & Medical Projects

૦૪

ગરીબ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાયStudent Education Support

૦૫

સામાજિક સેવા અને માનવ કલ્યાણના વિવિધ પ્રકલ્પોનું માર્ગદર્શનSocial Service & Welfare

વિશેષ ઓળખ

ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો પ્રત્યે માતૃત્વભાવ અને કરુણાસભર સેવા માટે જાણીતા. શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રે લાંબા સમયથી સમર્પિત યોગદાન. સેવાભાવ, સાદગી અને માનવતાના મૂલ્યોને જીવનમાં ઉતારનાર પ્રેરણાદાયી વ્યક્તિત્વ. સમાજના વંચિત વર્ગના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સતત કાર્યરત.