પ્રાથમિક શિક્ષણPrimary Education
૦૧ · સંક્ષિપ્ત પરિચય
મા. શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા
કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર
પૂર્ણ નામ
મા. શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા
રાજકીય પક્ષ
ભારતીય જનતા પાર્ટી (BJP)
વ્યવસાય
તબીબ
મતવિસ્તાર
કોડીનાર (ગીર સોમનાથ)
૦૨ · પોર્ટફોલિયો
વર્તમાન પોર્ટફોલિયો
માનનીય કેબિનેટ મંત્રીશ્રી
શિક્ષણ વિભાગ
માધ્યમિક શિક્ષણSecondary Education
પ્રૌઢ શિક્ષણAdult Education
ઉચ્ચ શિક્ષણHigher Education
ટેકનિકલ શિક્ષણTechnical Education
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
૦૩ · જવાબદારીઓ
મુખ્ય જવાબદારીઓ
રાજ્યની શિક્ષણ નીતિઓનું અમલીકરણ.
પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિભાગોનું સંચાલન.
નવી શિક્ષણ નીતિ (NEP 2020)નું અસરકારક અમલીકરણ.
સરકારી, અનુદાનિત અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિકાસ માટે નીતિ ઘડતર.
ટેકનિકલ શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન.
શિક્ષણની ગુણવત્તામાં સુધારો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોજનાઓનું અમલીકરણ.
શિક્ષકોની ભરતી, તાલીમ અને શૈક્ષણિક વ્યવસ્થાનું સંકલન.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન અને અમલીકરણ.