શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ


સંક્ષિપ્ત પરિચય

મા. શ્રી જીતુભાઈ વાઘાણી

મા. કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર

મા. શ્રી જીતુભાઈ વાઘાણી

મા. શ્રી જીતુભાઈ વાઘાણી

મા. કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર
પૂર્ણ નામ મા. શ્રી જીતુભાઈ વાઘાણી
રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)
વિધાનસભા મતવિસ્તાર ભાવનગર પશ્ચિમ

પૂર્વ હોદ્દા

૦૧

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ

૦૨

ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી

૦૩

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ

વર્તમાન પોર્ટફોલિયો

મા. કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર

૦૧

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગAgriculture & Farmers' Welfare

૦૨

સહકાર વિભાગCo-operation

૦૩

પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગAnimal Husbandry & Cow Breeding

૦૪

મત્સ્યોદ્યોગ વિભાગFisheries

૦૫

પ્રોટોકોલ વિભાગProtocol

મુખ્ય જવાબદારીઓ

ખેડૂતો માટેની સરકારી યોજનાઓનો અમલ

કૃષિ ઉત્પાદન અને આધુનિક ખેતીને પ્રોત્સાહન

સહકારી સંસ્થાઓનું સંચાલન અને વિકાસ

ડેરી અને પશુપાલન ક્ષેત્રનો વિકાસ

મત્સ્યોદ્યોગ અને માછીમાર કલ્યાણ

રાજ્ય સરકારના પ્રોટોકોલ સંબંધિત કાર્યક્રમોનું સંકલન

વિશેષ ઓળખ

ખેડૂતો સાથે સીધો સંપર્ક અને કૃષિ વિકાસ પર ભાર સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે સક્રિય કામગીરી કૃષિ અને બાગાયતી ક્ષેત્રમાં નવી પહેલોને પ્રોત્સાહન રાજ્યના વિવિધ વિકાસ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા