શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ


રાજકોટ મહાનગરપાલિકાના મેયર સંક્ષિપ્ત પરિચય

મા. ડૉ. નેહલભાઈ શુક્લ

રાજકોટ મહાનગરપાલિકાના મેયર

મા. ડૉ. નેહલભાઈ શુક્લ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર

મા. ડૉ. નેહલભાઈ શુક્લ

રાજકોટ મહાનગરપાલિકાના મેયર

ડૉ. નેહલભાઈ શુક્લ

શિક્ષણવિદ્, વકીલ અને સમાજસેવક.

વર્તમાન પોર્ટફોલિયો

વર્તમાન પદ

રાજકોટ મહાનગરપાલિકાના મેયર

મહત્વપૂર્ણ અનુભવ

૦૧

રાજકોટ મહાનગરપાલિકાના બીજી ટર્મના કોર્પોરેટર

૦૨

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય

૦૩

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય

૦૪

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ Academic Council સભ્ય

૦૫

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના પૂર્વ Other Than Dean

૦૬

GTU Board of Governors ના પૂર્વ સભ્ય

૦૭

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ ડિરેક્ટર

૦૮

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પૂર્વ પ્રદેશ મહામંત્રી

શૈક્ષણિક લાયકાત

LL.B.
Ph.D.

વિશેષ ઓળખ

જાહેર જીવનમાં સક્રિય અને લોકપ્રિય જનપ્રતિનિધિ. સંગઠનાત્મક કાર્યશૈલી, વહીવટી કુશળતા અને જનસેવા માટે જાણીતા. શિક્ષણ, સામાજિક સેવા અને જાહેર જીવનમાં નોંધપાત્ર યોગદાન આપનાર આગેવાન.