૦૧ · સ્વાગત
હાર્દિક સ્વાગત
ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહેમાનોનું આદરપૂર્વક અભિવાદન
આપ સૌનું હાર્દિક સ્વાગત છે
- તમામ સંસદ સભ્યશ્રીઓ
- તમામ ધારાસભ્યશ્રીઓ
- વહીવટીતંત્રના તમામ અધિકારીશ્રીઓ.
- તમામ પદાધિકારીશ્રીઓ
- ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ
- ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ
- રાજકોટ મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરશ્રીઓ
- તમામ સામાજિક સંસ્થાઓના પ્રમુખશ્રીઓ
- તમામ સામાજિક સંસ્થાઓના મહામંત્રીઓ
- તમામ સામાજિક સંસ્થાઓના પદાધિકારીઓ
- તમામ ટ્રસ્ટોના ટ્રસ્ટીશ્રીઓ
- તમામ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો
- તમામ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો
- તમામ શિક્ષણવિદો અને શિક્ષકો
- તમામ ઉદ્યોગપતિઓ
- તમામ વેપારી આગેવાનો
- તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર, વકીલ અને વિવિધ ક્ષેત્રોના પ્રોફેશનલ્સ
- રાજકોટના મહાજનો
- રાજકોટ શહેરના અગ્રણી મહાનુભાવો
- પ્રિન્ટ મીડિયાના તમામ પત્રકાર મિત્રો
- ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ પ્રતિનિધિશ્રીઓ
- ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા પ્રતિનિધિઓ
- વિવિધ સેવાકીય સંસ્થાઓના કાર્યકરો
- યુવાનો અને વિદ્યાર્થી મિત્રો
- માતૃશક્તિ અને બહેનો
- રાજકોટ શહેરના તમામ નાગરિકો
- શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના શુભેચ્છકો, દાતાશ્રીઓ અને સેવાભાવી કાર્યકરો
આપ સર્વેનું આ પવિત્ર પ્રસંગે હાર્દિક સ્વાગત, અભિનંદન અને સહર્ષ આવકાર છે.