સામાન્ય વહીવટ વિભાગGeneral Administration
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી શ્રી, ગુજરાત સરકારમા. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
સંક્ષિપ્ત પરિચય
માનનીય મુખ્યમંત્રીશ્રીના પોર્ટફોલિયો
રાજ્ય વહીવટ અને વિકાસના મુખ્ય વિભાગોનું નેતૃત્વ
વહીવટી સુધારણા અને તાલીમ વિભાગAdministrative Reforms & Training
આયોજન વિભાગPlanning
બિનનિવાસી ગુજરાતી વિભાગNon-Resident Gujaratis Division
મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગRevenue & Disaster Management
માર્ગ અને મકાન વિભાગRoads & Buildings
કેપિટલ પ્રોજેક્ટ્સ વિભાગCapital Projects
નર્મદા વિભાગNarmada
કલ્પસાર યોજનાKalpasar
ખાણ અને ખનિજ વિભાગMines & Minerals
બંદરો વિભાગPorts
માહિતી અને પ્રસારણ વિભાગInformation & Broadcasting
મુખ્ય જવાબદારીઓ
રાજ્યના સર્વાંગી અને ટકાઉ વિકાસ માટેનું નેતૃત્વ
રાજ્યના સર્વાંગી વિકાસ માટે નીતિ નિર્માણ
સુશાસન અને વહીવટી સુધારણા
મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન
માર્ગ, મકાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ
નર્મદા અને જળસંપત્તિ સંબંધિત આયોજન
બંદરો અને ખાણ-ખનિજ ક્ષેત્રનો વિકાસ
રોકાણ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન
રાજ્યના સર્વાંગી અને ટકાઉ વિકાસ માટે નેતૃત્વ
વ્યક્તિત્વ અને અભિગમ
સરળતા, પારદર્શકતા અને જનકેન્દ્રિત શાસન
“વિકસિત ગુજરાત” અને “વિકસિત ભારત”ના વિઝનને આગળ વધારવા પ્રતિબદ્ધ — મા. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ